ફલુઈડ વાયબ્રેશન ડેમ્પર (Fluid Vibration damper) ફ્લુઈડ વાયબ્રેશન ડેમ્પર એ આધુનિક વાયબ્રેશન ડેમ્પર હાલમાં બનાવાયા છે. તેનો ઉપયોગ વધુ કિંમતના એન્જિનમાં કરવામાં આવે છે. તેની ઊંચી કિંમતને લીધે ઓટોમોબાઈલ એન્જિન માં તેનો ઉપયોગ કરાતો નથી. આ ડેમ્પર ને D દ્વારા દર્શાવેલ ફલાય વ્હીલ હોય છે, જેના A વડે દર્શાવેલ ભાગમાં ઉચ્ચ સ્નિગ્ધતા વાળું સિલિકોન ફ્લુઈડ …
(1) ફોર સ્ટ્રોક છ સિલિન્ડર એન્જિન માટે છ સિલિન્ડરના ફોર સ્ટ્રોક ડીઝલ એન્જિનમાં છ ઇનલેટ વાલ્વ અને છ એકઝોસ્ટ વાલ્વે મળીને કુલ બાર વાલ્વ હોય છે. તેને ઓપરેટ કરવા માટે કેમ શાફ્ટ પર બાર કેસની સંખ્યા હોય છે. એટલે એક કેમ દ્વારા વાલ્વ મિકેનિઝમ વડે એક વાલ્વ ઓપરેટ થાય તેવી ગોઠવણ કરી બારેય વાલ્વ ઓપરેટ …
ગજ્જન પિન કે પિસ્ટન-પિન (Gudgeon-pin or Piston pin) ગજ્જન પિન કે પિસ્ટન પિન વડે કનેક્ટિંગ રોડ નાના છેડા (Small end) સાથે પિસ્ટનને ફિટ કરવામાં આવે છે. આ પિન નું વજન ઘટાડવા માટે તેને પોલી (hello) બનાવવામાં આવે છે. પિસ્ટનના બન્ને છેડે બનાવવામાં આવેલા બોસમાં પિન ટેકવવામાં આવે છે. પિસ્ટન પિન સરકીને પિસ્ટન બહાર નીકળી ન …
આંતર દહન એન્જિન મુખ્ય ઘટક ભાગો ની રચના અને કાર્યાનુસાર વિગતો : સિંગલ સિલિન્ડર એન્જિન ના જરૂરી પાર્ટ ની ગોઠવણ આકૃતિમાં દર્શાવેલ છે. સિલિન્ડરમાં રહેલા પિસ્ટનને કનેક્ટિંગ રોડ દ્વારા ફ્રેન્ક શાફટ સાથે જોડવામાં આવે છે. આથી કેન્કશાફ્ટને કનેક્ટિગ રોડની મદદથી પિસ્ટન ફેરવે છે. કૅન્ક શાફ્ટ દ્વારા કેમ શાફ્ટ ને ડ્રાઈવ મળે છે. કેમ, ટેપેટ, પુશ …
એન્જિન ના પ્રકાર : ઓટોમોબાઈલમાં આંતર દહન એન્જિન નો ઉપયોગ કરવામાં આવે છે. ફ્યુઅલ વપરાશ પ્રમાણે ઓટોમોબાઈલોમાં પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિનનો ઉપયોગ થાય છે. આ બંને પ્રકારનાં એન્જિનો સ્પાર્ક ઇગ્નિશન અને કોગ્રેશન ઇગ્નિશન પ્રકારનાં હોય છે જેને અનુક્રમે SI અને CI એન્જિન કહેવામાં આવે છે. કુલિંગ સિસ્ટમ પ્રમાણે કહીએ તો ઓટોમોબાઈલમાં એર-કૂલ્ડ અને વોટર …
2-સ્ટ્રોક અને 4-સ્ટ્રોક ડીઝલ સાયકલનો કાર્યકારી સિદ્ધાંત : ડો. રૂડોલ્ફ ડિઝલ 1897 માં કારનોટ સાયકલ ની એપ્રોચ પ્રાપ્ત કરવા માટે ડિઝલ સાયકલ આપી, અગાઉ વર્ણવેલી ઓટો સાયકલમાં અચળ કદે હીટ સપ્લાય કરવામાં આવે છે. જયારે ડિઝલ સાયકલમાં અચળ દબાણે હીટ સપ્લાય કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આકૃતિના ભાગ a અને b માં અનુક્રમે ડિઝલ સાયકલના …