ઇનલેટ મેનિફોલ્ડના પ્રકારો અને વેપોરાઇઝેશન રીત:ટયુબની શાખાઓને જોડીને ઇનટેક મેનીફોલ્ડ બનાવવામાં આવે છે. આ મેનીફોલ્ડ એર ફ્યુઅલ મિશ્રણને કે કાર્બ્યુરેટરમાંથી એન્જિન સિલિન્ડરમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. સિલિન્ડર હેડની એક બાજુને ઇનલેટ મેનિફોર્ડને લગાવવામાં આવે છે અને સામાન્ય રીતે તેને એક્ઝોસ્ટ મેનિફોડને સમાંતર રાખી ફીટ કરવામાં આવે છે. એવી ગોઠવણ કરવાથી ઇનલેટ મેનિફડને એકઝોસ્ટ ગેસની ઉષ્મા …
પેટ્રોલ એન્જીનમાં વપરાતી કાબ્યુરેટરની રચના અને કાર્ય : કાબ્યુરેટર ના ત્રણ પ્રકાર હોય છે. પ્રથમ પ્રકારના કાબ્યુરેટરને અપડ્રાફ્ટ કાબ્યુરેટર કહેવામાં આવે છે, જેમાં હવા કાબ્યુરેટરમાં નીચેથી પ્રવેશે છે, પેટ્રોલ સાથે મિક્સ થાય છે અને ઉપરથી બહાર નીકળે છે. બીજા કાબ્યુરેટરમાં હવા ઉપરથી પ્રવેશે છે અને નીચે તરફ જાય છે. આ બીજા પ્રકારના કાબ્યુરેટરને ડાઉન-ડ્રાફ્ટ કાબ્યુરેટર …
ફયુઅલ ફીડ સિસ્ટમના યુનિટની રચના અને કાર્ય : ફયુઅલ ફીડ સિસ્ટમમાં ફ્યુઅલ ટેન્કરમાંથી પેટ્રોલ પેટ્રોલ પંપ કાર્બ્યુરેટરમાં મોકલે છે. પેટ્રોલ પંપના બે પ્રકારો નીચે મુજબ છે : યાંત્રિક પેટ્રોલ પંપ – Mechanical petrol pump. વિદ્યુત પેટ્રોલ પંપ – Electrical petrol pump. 1.યાંત્રિક પેટ્રોલ પંપ (Mechanical petrol pump) નીચેના વિવરણ વડે સાદી આકૃતિની મદદથી યાંત્રિક …
પેટ્રોલ એન્જિન માટેની ફ્યુઅલ સિસ્ટમ : પેટ્રોલ એન્જિનમાં પેટ્રોલ અને હવાનું દહનશીલ મિશ્રણ સિલિન્ડરની બહાર તૈયાર કરવામાં આવે છે. પેટ્રોલ અતિ દહનશીલ બળતણ છે. દહનશીલતાની મર્યાદામાં પેટ્રોલ અને હવાનો અમુક ગુણોત્તર હોય તેવું દહનશીલ મિશ્રણ તૈયાર કરવું પડે છે. આથી પેટ્રોલનું નિયંત્રણ ઓટોમોબાઈલ માટે યોગ્ય રીતે કરવાની અને એર પેટ્રોલ ગુણોત્તર જુદી જુદી સ્થિતિમાં જરૂરિયાત …
ઓઈલ સમ્પ (Oil sump) આકૃતિમાં દર્શાવેલ એન્જિનમાં સૌથી નીચેના પાર્ટ અને ઓઈલ સમ્પ કહેવામાં આવે છે. ઓઈલ સમ્પ ક્રેન્ક કેઈસના તળિયાનો ભાગ છે અને સિલિન્ડર બ્લોક નીચે બંને વચ્ચે ગાસ્કેટ રાખીને સેટ-સ્કુ વડે લગાવેલું હોય છે. પરિણામે સિલિન્ડર બ્લોક અને ઓઈલ સપનું લીફ ખૂફ સાંધા વડે જોડાણ થાય છે. ઓઈલ સમ્પનાં કાર્યો નીચે પ્રમાણે છે …
વાલ્વ લિફટર કે ટેપેટ (Valve lifter or tappet) વાલ્વ લિફટર કેમ શાફટ લોબ પર સીધા ટેકવવામાં આવે છે. આ વાલ્વ લિફટર નીચેની સપાટી જે કેમ ઉપર ટેકવેલ હોય છે તે ઘસાવાની પ્રતિક્રિયામાં વહન કરી શકે તે માટે હાર્ડનિંગ કરેલ હોય છે. રોકર આર્મ લુબ્રિકેટિંગ કર્યા પછી લુબ્રિકેટિંગ ઓઈલ આ ટેપેટો ઉપર પડે છે અને સમ્પમાં …