Automobile

કુલિંગ પદ્ધતિની રચનાકીય અને કાર્યલક્ષી વિગતો

એર-કુલિંગ

એર-કુલિંગ (Air-cooling) : આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એર-કુલિંગ માટે સિલિન્ડરને તેની ફરતી સંખ્યાબંધ ફિન્સ સાથે કાસ્ટિંગ કરીને બનાવવામાં આવે છે. આ પ્રકારનાં સિલિન્ડરોનો ઉપયોગ સ્કૂટરો અને મોટર સાયકલોમાં કરવામાં આવે છે. વાતાવરણની હવા આ ફિનની સામેની દિશામાંથી વહે છે અને સિલિન્ડરની ઉષ્માંનું વહન કરે છે. રણપ્રદેશોમાં કુલિંગ માટે પૂરતા જથ્થામાં પાણી મળતું નથી એટલે એન્જિન કુલિંગ …

કૂલિંગ સિસ્ટમ ના પ્રકારો

ઈનડાયરેક્ટ કૂલિંગ કે વોટર કૂલિંગ

કૂલિંગ સિસ્ટમના પ્રકારો (Types of Cooling System) : કૂલિંગ સિસ્ટમ એન્જિનના તાપમાનને નિયંત્રિત કરે છે. એન્જિનની ઉષ્માને વાતાવરણમાં વ્યય સ્વરૂપમાં નિકાલ કરીને કૂલિંગ સિસ્ટમ એન્જિનના તાપમાનનું નિયંત્રણ કરે છે. એન્જિનમાં દહનથી ઉત્પન્ન થતી ઉમાનો આશરે 30% હિસ્સો (કૂલિંગ સિસ્ટમમાં સોષાયને વ્યય થતો હોય છે. દહનથી ઉત્પન્ન થતી ઉષ્માની અસર લુબિકેટિંગ ઓઈલને પણ થાય છે. લુબ્રિકેટિંગ …

એન્જિનની કૂલિંગ સિસ્ટમ

એન્જિનની વોટર કૂલિંગ સિસ્ટમ

એન્જિનની કૂલિંગ સિસ્ટમ: એન્જિનમાં એર-ફ્યુઅલ મિશ્રણનું દહન થતાં 2200ºC કે તેથી વધુ તાપમાને એન્જિન સિલિન્ડરો પહોંચી જાય આનો એવો અર્થ થાય છે કે એન્જિનના પાર્ટ્સ ગરમ થઈ જાય છે. તેમ છતાં સિલિન્ડરની દીવાલોનું તાપમાન 260ºC થી. વપવું જોઈએ નહિ. ઉચ્ચ તાપમાનને લીધે લુબ્રિકેટિંગ ઓઈલનું વિધટન થવાની અને તેની લુબ્રિકેટિંગ ક્ષમતા ગુમાવવાની શક્યતા છે. વળી એન્જિનના …

ડિઝલ ફિલ્ટર ના પ્રકારો

ક્લોથ ફિલ્ટર (Cloth filter)

ડિઝલ ફિલ્ટરના પ્રકારો (Types of Diesel Filter) :ઓટોમોબાઈલ વાહનોમાં જુદા જુદા પ્રકારનાં ડિઝલ ફિલ્ટરોનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક ફિલ્ટરમાં વપરાતું મટીરિયલ જુદું હોય છે. જેવું મટીરિયલ વાપરીને ડિઝલનું શુદ્ધિકરણ કરવામાં આવે તેવું ફિલ્ટર કહેવાય છે. આ પ્રમાણે ફિલ્ટરના પ્રકારો નીચે મુજબ છે : ક્લોથ ફિલ્ટર (Cloth filter) ફેલ્ટ ફિલ્ટર (Felt filter) ક્લોથ અને ફેલ્ટનું …

એન્જિનની ઝડપ નિયંત્રિત કરતા ગવર્નર ના પ્રકારો

એન્જિનની ઝડપ નિયંત્રિત કરતા ગવર્નરોના પ્રકારો (Types of Governers for Controlling the Engine Speeds):વાહનમાં ફિટ કરવામાં આવતા ગવર્નરનું કાર્ય એન્જિનની આઈડલિંગ અને મહત્તમ ઝડપનું ઓટોમેટિક નિયંત્રણ કરવાનું છે. ડિઝલ ફ્યુઅલ પંપમાં આ ગવર્નર ફિટ કરેલો હોય છે. એન્જિનની ઝડપને ત્વરિત નિયંત્રણ કરવા માટે ડ્રાઈવર એક્સીલેટર કન્ટ્રોલનો ઉપયોગ કરે છે. ગવર્નરના પ્રકારો નીચે મુજબ છે : …

પેટ્રોલ ઇજેક્શન સિસ્ટમનું કાર્ય

પેટ્રોલ ઇજેક્શન સિસ્ટમનું કાર્ય એન્જિન અને એર-ફ્યુઅલ મિશ્રણનો સતત સપ્લાય મળે તે તેના દૂધ રનિંગ માટે જરૂરી છે. પેટ્રોલ ઇજેક્શન સિસ્ટમમાં ઇનલેટ મેનિફોલ્ડમાં પેટ્રોલ ઇંજેક્ટર દ્વારા પેટ્રોલનું ઇજેક્શન થાય છે. આ ઇજેક્ટરને પેટ્રોલ પૂરું પાડવાનું કાર્ય પેટ્રોલ પંપ કરે છે. આ પેટ્રોલ કણોમાં વિભાજીત કરીને ઇનલેટ મેનિફોલ્ડમાં પસાર થતા હવાના પ્રવાહમાં એ કરવામાં આવે છે. …