પેટ્રોલ ઇજેક્શન સિસ્ટમનું કાર્ય

પેટ્રોલ ઇજેક્શન સિસ્ટમનું કાર્ય
એન્જિન અને એર-ફ્યુઅલ મિશ્રણનો સતત સપ્લાય મળે તે તેના દૂધ રનિંગ માટે જરૂરી છે. પેટ્રોલ ઇજેક્શન સિસ્ટમમાં ઇનલેટ મેનિફોલ્ડમાં પેટ્રોલ ઇંજેક્ટર દ્વારા પેટ્રોલનું ઇજેક્શન થાય છે. આ ઇજેક્ટરને પેટ્રોલ પૂરું પાડવાનું કાર્ય પેટ્રોલ પંપ કરે છે. આ પેટ્રોલ કણોમાં વિભાજીત કરીને ઇનલેટ મેનિફોલ્ડમાં પસાર થતા હવાના પ્રવાહમાં એ કરવામાં આવે છે. આ કિસ્સામાં હવાના પ્રવાહ સાથે પેટ્રોલનું ખૂબ જ સારું મિશ્રણ તૈયાર થાય છે. ઇનલેટ મેનિફોલ્ડમાં પ્રવેશતા મિશ્રણ ના જથ્થા નું નિયંત્રણ થ્રોટલ વાલ્વ કરે છે. સિલિન્ડરો મિશ્રણનો પૂરતો સપ્લાય મેળવે છે અને મિશ્રણનું એન્જિનમાં કાર્યક્ષમ દહન થાય છે. મલ્ટિ પોઈન્ટ ફ્યુઅલ ઇન્જેક્શન (MPEI) અને ઇલેક્ટ્રોનિક ફયુઅલ ઇન્વેક્શન (EFI) નો મુખ્ય હેતુ સિલિન્ડર યોગ્ય પ્રમાણમાં પેટ્રોલ અને એનો સપ્લાય કરવાનો છે. આ પદ્ધતિ મુખ્ય બે ગોઠવણોની મદદથી કાર્ય કરે છે, જે નીચે મુજબ છે :
1. પોર્ટ ઇન્જેક્શન (Port Injection)
2. ટોટલ બોડી ઇન્જેક્શન (Throttle body Injection)
ઇજેક્શન (Port Injection) : આ ગોઠવણમાં, ઇનલેટ મેનિફોલ્ડની એક બાજુ ઉપર ઇજેક્ટર લગાવેલો હોય છે. આકૃતિ-6.37માં ઇજેક્ટરની ગોઠવણ દર્શાવે છે. ઇન્સ્પેક્ટર ઇનલેટ મેનિફોલ્ડમાં રહેલા હવામાં પેટ્રોલ નો સ્પે કરે છે. આથી પેટ્રોલ સંપૂર્ણપણે હવા સાથે મિક્સ થાય છે. હવા અને પેટ્રોલનું આ મિશ્રણ ઇનલેટ વાલ્વમાં થઈને સિલિન્ડરમાં પ્રવેશે છે. દરેક સિલિન્ડરના ઇનલેટ મેનિફોલ્ડમાં એક એક ઇન્સ્પેક્ટર લગાવેલો હોય છે. એટલે કે છ સિલિન્ડર એન્જિન માટે છ ઇન્સેક્ટરો હોય છે. આકૃતિ 6.38માટે પોર્ટ અથવા મલ્ટિ પોઈન્ટ ફયુઅલ ઇજેક્શન નો સરળ દેખાય આપેલો છે.
6.8-2 થ્રોટલ બોડી ઇન્જેક્શન સિસ્ટમ (Throttle Body Injection System): આકૃતિ-6.39માં ટોટલ બોડી ઇન્જેક્શન પદ્ધતિ (સિંગલ પોઇન્ટ ઇજેક્શન) દર્શાવેલ છે. આ થ્રોટલ બોડી કાર્બ્યુરેટર થ્રોટલ બોડી જેવી જ છે. અહીં પણ ઇનલેટ મેનીફોલ્ડ માંથી પસાર થતા હવાના જથ્થા નું નિયંત્રણ થ્રોટલ વાલ્વ કરે છે. થ્રોટલ બોડીના લોટની ઉપર એક ઇન્સ્પેક્ટર મૂકેલો હોય છે. આ ઇજેક્ટર ઇનલેટ મેનિફોલ્ડમાં રહેલી હવા માં પેટ્રોલનો સ્મ કરે છે, જયાં પેટ્રોલ અને હવાનું મિશ્રણ તૈયાર થાય છે. આ મિશ્રણ ત્યાર બાદ ટોટલ વાલ્વ માંથી પસાર થઈને ઇનલેટ મેનિફોલ્ડમાં પ્રવેશે છે.
MPFI સિસ્ટમનું કાર્ય વિભાજન (Functional Divisions of MPFI System) : MPFI સિસ્ટમના કાર્ય પ્રમાણે નીચેના ઘટકોમાં વિભાજન કરવામાં આવે છે : 2. બળતણ પદ્ધતિઓ – Fuel system. 1. ઇલેક્ટ્રોનિક નિયંત્રણ પદ્ધતિ – Electronic control system, 3. એર ઈન્ડકશન પદ્ધતિ – Air induction system.
[l) ઇલેક્ટ્રોનિક નિયંત્રણ પદ્ધતિ (Electronic Control System) : આતિ-6,40માં આ પદ્ધતિના બ્લોક ડાયાગ્રામ દર્શાવેલ છે, ઇનટેક હવાના તાપમાનનું સેન્સર, ઓક્સિજન સેન્સર સિગ્નલ, પાણીની તાપમાનનું સેન્સર, સ્ટાર્ટર સિગ્નલ અને થ્રોટલ પોઝિશન સેન્સર વગેરે ઇલેક્ટ્રોનિક નિયંત્રણ યુનિટ TECU) ને સિગ્નલો મોકલે છે. એર ફ્લો મીટર ECU નું સિગ્નલ મોકલે છે , જે હવાનું કદ દર્શાવે છે. ઇગિનીન સિગ્નલ જિનની ઝડપ ની માહિતી મોકલે છે,
આ દરેક સિગ્નલો ECU માં પ્રોસેસ થાય છે અને ઇન્સેક્ટરોને યોગ્ય સિઝનલો મોકલે છે. આથી ઇંજેક્શાન કરાતાં ફ્યુઅલના કદનું નિયંત્રણ થાય છે: કોલ્ડ સ્ટાર્ટ ઇન્સ્પેક્ટર ટાઈમ સ્વિચ જે ECU નો ભાગ છે તે કોલ્ડ સ્ટાર્ટ ઇન્સેક્ટરને ઓપરેટ કરે છે. આ ઇજેક્ટર ફયુઅલ સિસ્ટમનો એક ભાગ છે.
(2) MPFI Hnd uala (MPFI Fuel System) : આકૃતિ-6.41 માં ડ્યુઅલ સિસ્ટમનો બ્લૉક ડાયાગ્રામ દર્શાવેલ છે. આ પદ્ધતિમાં ફ્યુઅલ સિસ્ટમને ફ્યુઅલનો સપ્લાય યુઅલ પંપ કરે છે. સ્ટાર્ટિંગ સમયે, કોલ્ડ સ્ટાર્ટ ઇન્સ્પેક્ટરને કોલ્ડ સ્ટાર્ટ ઇન્સેક્ટર ટાઈમ સ્વિચ ઓપરેટ કરે છે. ઈનલેટ એન ચેમ્બર માં કોલ્ડ સ્ટાર્ટ ઇન્સ્પેક્ટર ફ્યુઅલ એ કરે છે. આથી એર-ફ્યુઅલનું મિશ્રણ રીચ બને છે. ફ્યુઅલના દબાણનું નિયમન પ્રેસર રેગ્યુલેટર કરે છે. ઇન્સેક્ટરો ECU માંથી સિગ્નલો મેળવે છે અને તે પ્રમાણે ઇનલેટ મેનિફોલ્ડમાં ફયુઅલ ઈંજેક્ટ કરે છે.
MPFI . એર ઈન્ડકશન પદ્ધતિ (MPFI Air Induction System) : આકૃતિ-6.42માં MPFI- ઇન્ડક્શન પદ્ધતિનો બ્લોક ડાયાગ્રામ દર્શાવેલ છે. એર ઇનલેટ મેનિફોલ્ડમાં યોગ્ય જથ્થામાં હવાની સપ્લાય, એર ક્લીનર, એર ફ્લો મીટર, થ્રોટલ બોડી અને એર વાલ્વ વગેરે પૂરો પાડે છે. આ સપ્લાય ઇનલેટ ચેમ્બરમાં થઈને ઇનલેટ મેનિફોલ્ડમાં આવે છે. સંપૂર્ણ દહન થાય તે પૂરતો હવાના જથ્થો પૂરો પાડવામાં આવે છે.

Please follow and like us:

Comments

  1. Pingback: એન્જિનની ઝડપ નિયંત્રિત કરતા ગવર્નર ના પ્રકારો | LEARNERS HOW

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *