ઇનલેટ મેનિફોલ્ડના પ્રકારો અને વેપોરાઇઝેશન રીત

ઇનલેટ મેનિફોલ્ડના પ્રકારો અને વેપોરાઇઝેશન રીત:ટયુબની શાખાઓને જોડીને ઇનટેક મેનીફોલ્ડ બનાવવામાં આવે છે. આ મેનીફોલ્ડ એર ફ્યુઅલ મિશ્રણને કે કાર્બ્યુરેટરમાંથી એન્જિન સિલિન્ડરમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. સિલિન્ડર હેડની એક બાજુને ઇનલેટ મેનિફોર્ડને લગાવવામાં આવે છે અને સામાન્ય રીતે તેને એક્ઝોસ્ટ મેનિફોડને સમાંતર રાખી ફીટ કરવામાં આવે છે. એવી ગોઠવણ કરવાથી ઇનલેટ મેનિફડને એકઝોસ્ટ ગેસની ઉષ્મા વડે ગરમ કરી શકાય છે. ઇનલેટ મેનિફોલને ગરમ કરવાનો હેતુ ફયુઅલ મિશ્રાનું વેપોરાઇઝેશન સુધારવાનો છે. ઇનલેટ મેનિફોલ્ડની રચના અને સમયે મિશ્રણને મેનિફોલ્ડનો ઓછામાં ઓછો અવરોધ નડે. આકૃતિમાં ઇનલેટ મેનિફોલ દર્શાવેલ છે.
 ઇનલેટ વાલ્વમાં થઈને એન્જિનમાં દરેક સિલિન્ડરને એર અને પેટ્રોલ એકસરખા વહેંચીને પહોંચાડવાનું કાર્ય ઇનલેટ મેનિફીલ્ડનું છે. સામાન્ય રીતે આ મેનિફોલ એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ માંથી બનાવાય છે. તેમાંના એર-પૈસેજોનું ફાઈન ફિનિશિંગ કરવામાં આવે છે. એટલે રફ સપાટી ને લીધે મિશ્રણ ફ્લો થવા સામેનો અવરોધ નિવારી શકાય. સિલિન્ડર હેડ સાથે તેને સ્ટડી અને બોલ્ટ વડે લગાવવામાં આવે છે. ઇનલેટ મેનિફોઇના સિલિન્ડર હેડ સાથે જોડાતા દરેક ઓપનિંગ માટે પેકિંગ સીલ રાખીને એર ટાઈટ જોઈન્ટ મળે તેવું તેનું ફિટિંગ કરવામાં આવે છે. ઇનલેટ મેનિફોલ્ડનાં કાર્યો નીચો મુજબ છે :
  1. તો એર-યુઅલ મિશ્રણની યોગ્ય વહેંચણી કરે છે,
  2. તે એન્જિન ના દરેક સિલિન્ડર માં ચાર્જનો એકસરખો જથ્થો
  3. અને એર-યુઅલ મિશ્રણમાં બન્નેનું યોગ્ય પ્રમાણ જાળવી છે?
  4. જેમાં ચાર્જ મુવમેન્ટ સામે અવરોધ નડતો નથી. પૂરો પાડે છે.
  5. તે કામ્બેરેટરથી સૌથી દૂર આવેલા સિલિન્ડરમાં પણ સરખો ચાર્જ પહોંચાડે છે.
  6. તેઓ પોતાનામાં ચાર્જના કારણ થવા દેતું નથી.
  7. તે એર ક્લીનર નો સમાવેશ કરે છે.
  8. તે વેચુરીવાલ્વ જો ફિટ કરવામાં આવે તો તેનો પણ સમાવેશ કરે છે
 ઇનલેટ મેની ફોન દરેક સિલિન્ડરમાં એકસરખો ચાર્જ પહોંચાડે તેવા અને પેટ્રોલ એન્જિન માટેના મેનિફોલ્ડમાં ચાર્જનું ઠારણ ન થાય તેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે. આપણા ગરમ દેશમાં પેટ્રોલ વેધર કરીને કોઈ મુશ્કેલી સર્જતી નથી પણ ઠંડા પ્રદેશોમાં વેપ૨નું કારણ- મુખ્ય મુદો છે. આ કારણ નિવારવા માટે ઇનલેટ મેનિફૉલની એવી ગોઠવણ કરવામાં આવે છે કે જેથી તે એક્ઝોસ્ટ ગેસની ઉષ્માથી સતત ગરમ રહે. જ્યારે ઇનલેટ મેનિફોલ્ડની ગરમી મળવી શરૂ થાય છે ત્યારે એક્ઝોસ્ટ ગેસની ગરમી મળતી વાલ્વ વડે કાપી નાખવામાં આવે છે. આવા વાલ્વની રચના સાથેનું ઇનલેટ મેનિફોડ આકૃતિમાં દર્શાવેલ છે.
ઇનલેટ મેનીફોલ્ડ ના બે પ્રકારો નીચે મુજબ છે :
1. એક્ઝોસ્ટ જેકેટ સાથેનું ઇનલેટ મેનીફોલ્ડ
2. એક્ઝોસ્ટ જેકેટ વિનાનું ઇનલેટ મેનીફોલ્ડ.
 આકૃતિમાં દર્શાવેલ ઇનલેટ મેનિફોલ્ડમાં એક્ઝોસ્ટ જેકેટ હોતું નથી આથી તેને બીજા પ્રકારનું ઇનલેટ મેનીફોલ્ડ કહેવામાં આવે છે. જયારે આકૃતિમાં એક્ઝોસ્ટ જેકેટ સાથેનું ઇનલેટ મેનીફોલ્ડ દર્શાવેલ છે. ઇનલેટ મેનીફોલ્ડ સિંગલ અને ડ્યુઅલ એમ બે પ્રકારના વપરાય છે. આકૃતિ-6.33માં બે ઇનલેટ મેનીફોલ્ડ દર્શાવેલ છે. મેનિફોલ્ડ-1 A અંદરનાં ચાર સિલિન્ડર 3, 4, 5 6 ને એર-ફયુઅલ મિશ્રણ સપ્લાય કરે છે જ્યારે મેનિફોલ-2 બહારનાં ચાર સિલિન્ડર 1, 2,7 અને 8 ને આઠ ચાર્જ સપ્લાય કરે છે. આ ડડ્યુઅલ મેનિફોલ્ડની નીચે એકઝોસ્ટ પાઈપ ફિટ કરવામાં આવે છે. અહીં દર્શાવેલ. સિલિન્ડર એન્જિન માટે આ ડ્યુઅલ મેનીફોલ્ડ સિસ્ટમ વાપરવાથી ચાર્જ ડિસ્ટ્રિબ્યુશનનો પ્રશ્ન ચાર સિલિન્ડર એન્જિન જેવો બની જાય છે. ઇનલેટ મેનિફોલ્ડની આકૃતિ-6.34માં દર્શાવેલ રચનાઓ ચાર સિલિન્ડર એન્જિન માટેની છે. જેમાં પ્રથમ રચના એક કાબેટર સાથેના ઇનલેટ મેનિફોલ્ડની અને બીજી રચના બે કાબેટર સાથેના ઇનલેટ મેનિફોલ્ડની છે.
પેટ્રોલનું બાષ્પીભવન થવા માટે મોટા જથ્થામાં ઉષ્માની જરૂર પડે છે, જો વાતાવરણનું તાપમાન ઊંચું હોય, તો વાતાવરણમાં હવામાં રહેલા ઉષ્મા પેટ્રોલ નું બાષ્પીભવન કરવા માટે ઉપયોગ કરી શકાય. આથી હવાના તાપમાનમાં ધટાડો થાય છે અને કેટલીક વાર હવાનું તાપમાન ઘટીને 0°C થી નીચું જાય છે. હવામાંનો ભેજ ઠરવા લાગે છે અને કાળુરેટર અથવા મેનિફોલ્ડમાં ફ્રીઝ થઈને બરફ જામે છે. કાળ્યુરેટર અને ઇનલેટ મેનિફોલ્ડમાં થતી આ મુશ્કેલી નિવારવા માટે એક્ઝોસ્ટ જેકેટ વપરાય છે. તેમાં ગરમ એક્ઝોસ્ટ વાયુ પસાર થાય છે અને ઇનલેટ મેનિફોલ્ડને ગરમી આપે છે. ફ્યુઅલ નું આંશિક ઓક્સિડેશન નિવારવા માટે મેનિફોલ્ડ વધુ પડતું ગરમ ન થાય તેની કાળજી રાખવામાં આવે છે. એકઝોસ્ટ જેકેટ પાઈપના પ્રવેશદ્વાર ઉપર કંટ્રોલ વાલ્વમાં બે-ધાતુની સ્ટ્રીપ લગાવવામાં આવે છે. નીચા તાપમાને આ સ્ટ્રીપ સંકોચાશે અને વાલ્વ ખુલ્લો કરશે એટલે જેકેટ નું પ્રવેશદ્વાર ખુલ્લું થશે. હવે એકઝોસ્ટ વાયુઓ ઇનલેટ મેનિફોલને ગરમ રાખશે એટલે પેટ્રોલનું બાષ્પીભવન સરળતાથી થશે. હવે જો એક્ઝોસ્ટ વાયુનું તાપમાન વધારે હોય તો બે ધાતુની સ્ટ્રિપ ગરમ થઈ અને વિસ્તરણ થતા તેના વિસ્તારમાં વધારો થશે, જે એક્ઝોસ્ટ વાયુઓનું પ્રવેશદ્વારને બંધ કરી દેશે. ઇનલેટ મેનિફોલ્ડની લંબાઈમાં વધારો થવાની સાથોસાથ લો રેઝિસ્ટન્સ માં વધારો થાય છે, જે વાયુઓના વેગના વર્ગના પ્રમાણમાં વધે છે. આથી ઇનલેટ મેનિફોલ્ડમાં ફ્લો રેઝિસ્ટન્સ ઘટાડવા માટે તેને ટૂંકા બનાવી તેની લંબાઈ ઘટાડવામાં આવે છે. ગેસનો વેગ ઘટાડવા માટે મેનીફોલ્ડ વ્યાસ મોટો રાખવામાં આવે છે.
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *